MRF Limited Dahej interview in 2020 October 29th for Company Apprentice check now

 

MRF Limited Dahej interview in 2020 October 29th for Company Apprentice check now 

🔶 Reference - Industrial Guide Always write reference for better attention.

ભારત ની નં 1 ટાયર ઉત્પાદન કરતી કંપની MRF Limited, તેના દહેજ પ્લાંટ માટે ભરતી કરી રહી છે
 
પદ : કંપની એપ્રેન્ટિસ
 
પગાર :  Total  10,000, In Hand  8,650 (After all deduction)
 
લાયકાત : 
1. 40% સાથે ધોરણ 10 પાસ અથવા
2. 40% સાથે ધોરણ 10 પાસ અને ફક્ત 1 વર્ષ નું ITI
 
ઉપરોક્ત લાયકાત અને એજ્યુકેશન કવાલિફિકેશન સિવાય  ઉમેદવારો એ આવવું નહિ, એમની અરજી  સ્વીકારવામાં આવશે નહિ
 
ઉમર : 18 થી 24 વર્ષ
 
ન્યુનતમ ઊંચાઈ અને વજન : 5'4 ft, 45 કિલો
 
You can also send your Resume / CV
Email: 
 
You can also register your details through this link :- 

 
ઇન્ટરવ્યુ તારીખ: 29 October 20 - ગુરુવાર, 08:30 am,
 
ઇન્ટરવ્યુ સ્થળ :     
કુમકુમ એસી હોલ
1st ફ્લોર, ઉદય ફૂડ લેન્ડ,
મધુરમ પાર્ટી પ્લોટ ની સામે,
ઝાડેશ્વર રોડ, ભરૂચ
                            
 *ખાસ નોંધ :-
1. આ ભરતી માટે કોઇ પણ ચાર્જ ચૂકવાનો રહેશે નહી* 
 
2. ઉમેદવારો એ માસ્ક ફરજીયાત પહેરીને આવવાનું રહેશે, માસ્ક પહેર્યા વગર આવેલ ઉમેદવાર ને પ્રવેશ મળશે નહિ , સમયાંતરે હાથ સૅનેટાઇઝ કરવામાં આવશે
 
3. સામાજિક અંતર નું સંપૂર્ણ પાલન કરવાનું રહેશે , વધુ ઉમેદવારો ભેગા થવાના સંજોગોમાં તેમના બાયોડેટા લઇ તેમને ફોન દ્વારા જાણ કરી બીજા કોઈ દિવસે બોલાવવામાં આવશે
[ads id="ads1"]

All Chemical Pharmaceutical Petrochemicals interviews running now a days available here

[ads id="ads1"]

🔶 Our Free Courses for Chemical Plant persons 

Basic Industrial Concepts
Technical Interview Questions
Pharma Interview Questions
Reactors
Distillation
Heat exchangers
Pumps - All type
Centrifugal Pump
Industrial Valves
Compressors | All types
Safety Blogs
Utility Blogs
Chemical Storage Blogs
Instrumentation Blogs 
Electrical Blogs
Industrial Policies
HR Interview Questions
Career Blogs

[ads id="ads1"] 

We had prepared Interview Questions book which Contains Chemical, Pharma, Safety, HR, Interview Questions asked frequently in interviews.

🔶 Contribute knowledge  - Interview Questions book
We are developing Interview Questions book Please submit your interview question
When we get job suitable to you we can contact you. Please upload your updated Resume

[ads id="ads1"]

Share this blog with your friends from here 👇

Previous Post Next Post