MRF Limited Dahej interview in 2020 October 10th for Company Apprentice check now

 

MRF Limited Dahej interview in 2020 October 10th for Company Apprentice check now 

🔶 Reference - Industrial Guide Always write reference for better attention.

⭕ *MRF Limited - Dahej* ⭕
ભારતની નં.1 ટાયર મેન્યુફેક્ચરીંગ કંપની *એમઆરએફ-દહેજ* ગુજરાતમાં તેના નવા પ્લાન્ટ માટે ભરતી કરી રહી છે

*👉રસ ધરાવાતા ફક્ત પુરુષ ઉમેદવારે *10-10-2020 શનિવારે* સવારે 08:30 વાગે ઇન્ટરવ્યુ અને ટેસ્ટ માટે *નડીઆદ* નીચેના સરનામે ડોક્યુમેન્ટ સાથે આવવાનુ રહેશે.

📍 *206, ઍજ્યુટેક ક્લાસિસ બેવેર્લી આર્કેડ, વુડલન્સ રેસ્ટોરન્ટ, મહા ગુજરાત રોડ, શાંતિનગર, નડીઆદ*

 *પદ* :- કંપની એપ્રેન્ટિસ 
*(સારા પર્ફોમન્સ બાદ કાયમી કરવામાં આવશે.)*
*જગ્યા* :- 200, *પગાર* :- 10,000/- કુલ અને 8,650/- કપાત પછી હાથમાં આવશે
[ads id="ads1"] 
*લાયકાત*:-કેટેગરી-1(40% સાથે ધોરણ-10 પાસ), કેટેગરી-2(40% સાથે ધોરણ-10 પાસ + ફક્ત 1 વર્ષ નું આઇટીઆઇ)
*ઉંમર* :- 18 - 25 વર્ષ
*ન્યૂનતમ ઊંચાઈ/વજન* :- 5’4"/45 કિલો

*ઓરિજિનલ ડૉક્યુમેન્ટ + 1 સેટ ઝેરોક્ષ કોપી* *(ફરજીયાત) લાવવાના રહેશે:-*
1. મૂલ્યાંકન સમયે મુળ શાળા છોડવાનાં પ્રમાણપત્ર (એલ.સી)
2. મુળ માર્કશીટો, 3.આધાર કાર્ડ
4.બે પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ્સ
[ads id="ads2"] 
આપનો બાયોડેટા નીચેના સરનામે મેઇલ એડ્રેસ પર મોકલો અને આપેલ લિંક મા રજીસ્ટ્રેશન કરો.

*નોધ* :- 
*- ઉપરોક્ત લાયકાત સિવાય ના કોઇપણ ઉમેદવારની અરજી સ્વિકારવામા આવશે નહિ જેની ખાસ નોધ લેવી*
*- 12 પાસ કે 2 વર્ષ ના આઈ ટી આઈ કોર્ષ નાં ઉમેદવારો નો સ્વીકાર કરવામાં આવશે નહી.*

*ખાસ સૂચના:-*
1. આ ભરતી માટે કોઇપણ ચાર્જ ચુકવવાનો રહેશે નહિ.
2.ઉમેદવારે માસ્ક ફરજિયાત પહેરીને આવવાનું રહેશે. માસ્ક વગર આવેલ ઉમેદવારને પ્રવેશ મળશે નહિ.
3.સમયાંતરે હાથ સેનેટરાઇઝ કરવામાં આવશે.
4.સામાજિક અંતર નું સંપૂર્ણપણે પાલન કરવાનું રહેશે.
5.વધુ ઉમેદવાર ભેગા થવા ના સંજોગોમાં તેમના બાયોડેટા લઈ તેમને ફોન દ્વારા જાણ કરી બીજી વખત બોલાવવામાં આવશે.

આ મેસેજ તમારા દરેક વોટ્સએપ ગૃપ & ફેસબૂક પેજ પર પોસ્ટ કરો જેથી દરેક જરૂરિયાત મંદ ઉમેદવાર સુધી મેસેજ પહોચે.
[ads id="ads1"]

All Chemical Pharmaceutical Petrochemicals interviews running now a days available here

[ads id="ads1"]

🔶 Our Free Courses for Chemical Plant persons 

Basic Industrial Concepts
Technical Interview Questions
Pharma Interview Questions
Reactors
Distillation
Heat exchangers
Pumps - All type
Centrifugal Pump
Industrial Valves
Compressors | All types
Safety Blogs
Utility Blogs
Chemical Storage Blogs
Instrumentation Blogs 
Electrical Blogs
Industrial Policies
HR Interview Questions
Career Blogs

[ads id="ads1"] 

We had prepared Interview Questions book which Contains Chemical, Pharma, Safety, HR, Interview Questions asked frequently in interviews.

🔶 Contribute knowledge  - Interview Questions book
We are developing Interview Questions book Please submit your interview question
When we get job suitable to you we can contact you. Please upload your updated Resume

[ads id="ads1"]

Share this blog with your friends from here 👇

Previous Post Next Post