Worlds Largest Two-Wheeler Manufacturing Company Gujarat jobs for ITI all Trade apply now

 

Check Disclaimer, Privacy policy for use this data

Worlds Largest Two-Wheeler Manufacturing Company Gujarat jobs for ITI all Trade apply now 

🔶 Reference - Industrial Guide Always write reference for better attention.

Interview Data Loading ...
Worlds Largest Two-Wheeler Manufacturing Company in Halol is Hiring ITI Candidates 

✨🌟 કોરોના વાઇરસ મહામારી દરમ્યાન રોજગાર માટે ની સુવર્ણ તક ✨🌟

📣ITI પાસ ઉમ્મેદવાર માટે વિશ્વની સૌથી વિશાળ ટૂ-વ્હીલર ઉત્પાદક કંપની માં રોજગાર ની સુવર્ણ તક📣 

🏭જોબ લોકેશન - હાલોલ, પંચમહાલ 

🎓⛑ લાયકાત - 10th and ITI પાસ આઉટ (NCVT/GCVT)

📅ITI પાસ વર્ષ - 2016 to 2019 and 2020/2021 Pass Out and Appearing 

⚙️⚒️ જરૂરિયાત ટ્રેડ - પુરુષ ઉમ્મેદવાર માટે -  ફિટર, વેલ્ડર, ડીઝલ મેકેનિક, મોટર મેકેનિક, ટર્નર, મશીનીસ્ટ, TWAR

મહિલાઉમ્મેદવાર માટે - COPA, RAC, Software, E-commerce, ICTSM, IT, ફિટર, વેલ્ડર, ડીઝલ મેકેનિક, મોટર મેકેનિક, ટર્નર, મશીનીસ્ટ, TWAR

🕺🏻ઉમર - 18 years to 26 Years 

વજન - 👨‍💼પુરુષ ઉમ્મેવાર માટે 
મિનિમમ 50 Kgs અને 👩🏻‍🔧મહિલા ઉમ્મેદવાર માટે મિનિમમ 45 Kgs 

💰પગાર - ૧૫,૦૦૦ પ્રતિ માસ (કપાત પછી) 




🖥️ રેજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. -📲 સંપર્ક 6351464602, 9106429506 ( ☎️કોલ કરવાનો સમય સવારે ⌚10:00 વાગે થી સાંજ ના 05:00 વાગે સુધી જ)


કોઈ પણ જાત ની ફીસ કે પૈસા આપવા નહિ

Dont miss this opportunity






Thanks for reading
Naitik Patel
Industrial Guide

Share this blog with your friends from here 👇

Previous Post Next Post