Interview Data Loading 
* APRELO TYRES LTD

વોક-ઇન ઈન્ટરવ્યું

Male

OPTIONAL TRADE APPRENTICE

૩ વર્ષ

તાલીમનો સમય

લાયકાત

પ્રથમ વર્ષ

દ્વિતીય વર્ષ

તૃતીય વર્ષ

સ્ટાઈપન્ડ (માસિક)

ડિપ્લોમા પાસ

11,036

12,140

13,354
[ads id="ads1"] 
લાયકાત

ઉંમરઃ ૧૮-૨૫ વર્ષ સુધી, વજનઃ ૫૦ કિલોથી વધારે, ઊંચાઈઃ ૫.૫ ફૂટથી વધુ

લાભો અને સુવિધાઓ

લાભોઃ સેફ્ટી શૂઝ, યુનીફોર્મ

સુવિધાઓઃ કેન્ટીન, બસ

ઉપરોક્ત યોગ્યતા ધરાવતા ઉમેદવારોએ તેમના પ્રમાણપત્રો અને ૧૦ (દસ) ફોટા સહિતની અરજી સાથે ઈન્ટરવ્યુ માટે નીચે જણાવેલ તારીખ, સ્થળ અને સમયે હાજર રહેવું.

૦ જરૂરી ડોક્યુમેન્ટ્સ (આધાર કાર્ડ, પાન કાર્ડ, ડિપ્લોમાની માર્કશીટ + Certificate, L.C., બેન્ક પાસબુકની કોપી) બધા ડોક્યુમેન્ટ્સની ૪(ચાર) ઝેરોક્ષ કોપી લાવવી.

♦ જે ઉમેદવારના આધાર કાર્ડમાં જન્મ તારીખ પૂરી લખેલ હશે (તારીખ/માસ/વર્ષ) તે ઉમેદવારોને જ આ જગ્યા માટે યોગ્ય ગણવામાં આવશે.
[ads id="ads2"] 
Jay Ads

વોક-ઇન ઈન્ટરવ્યું

તા. ૧૪ થી ૧૭ માર્ચ, ૨૦૨૩ ૦ સમયઃ સવારે ૦૯ થી ૧૨

સુધી સ્થળ : અપોલો નોલેજ ઈન્સ્ટિટ્યુટ, અપોલો ટાયર્સ લીમીટેડ,

ગામ-લીમડા, તા. વાઘોડીયા, જી. વડોદરા. snehal.christian@apollotyres.com


[ads id="ads1"]

Check Disclaimer, Privacy policy for use this data

 

Previous Post Next Post