A APOLLO TYRES LTD
OPTIONAL TRADE APPRENTICE
લાયકાત
સ્ટાઈપન્ડ (માસિક)
૧૦/૧૨/ ITI પાસ
પ્રથમ વર્ષ
12,000
દ્વિતીય વર્ષ
13000
વર્ષ તૃતીય
14000
[ads id="ads1"]
• લાભો સેફ્ટી શૂઝ, યુનીફોર્મ
• સુવિધાઓઃ કેન્ટીન, બસ
પુરૂષઃ ઉંમરઃ ૧૮-૩૫ વર્ષ સુધી, વજનઃ ૫૦ કિલોથી વધારે, ઊંચાઈઃ ૫.૫ ફૂટથી વધુ |
• ઉપરોક્ત યોગ્યતા ધરાવતા ઉમેદવારોએ તેમના પ્રમાણપત્રો અને ૧૦ (દસ) ફોટા સહિતની અરજી સાથે નીચે જણાવેલ તારીખ, સ્થળ અને સમયે હાજર રહેવું.
જરૂરી ડોક્યુમેન્ટ્સ (આધાર કાર્ડ, પાન કાર્ડ, ૧૦-૧૨/ ITIની માર્કશીટ + Certificate, L.C.,| બેન્ક પાસબુકની કોપી) બધા ડોક્યુમેન્ટ્સની ૪(ચાર) ઝેરોક્ષ કોપી લાવવી.
જે ઉમેદવારના આધાર કાર્ડમાં જન્મ તારીખ પૂરી લખેલ હશે (તારીખ/માસ/વર્ષ) તે ઉમેદવારોને જ આ જગ્યા માટે યોગ્ય ગણવામાં આવશે. Jay Ads
• પાન કાર્ડ આવશ્યક છે.
[ads id="ads2"]
તા. ૨ થી ૬ મે, ૨૦૨૩
• સમયઃ સવારે ૦૯ થી ૧૨ સુધી
સ્થળઃ અપોલો નોલેજ ઈન્સ્ટિટ્યુટ, અપોલો ટાયર્સ લીમીટેડ,
ગામ-લીમડા, તા. વાઘોડીયા, જી. વડોદરા. hitesh.parmar@apollotyres.com