Apollo Tyres Ltd Vadodara interview in 16th to 20th May 2023 for All Trade Apprentice check now

 A APOLLO TYRES LTD


OPTIONAL TRADE APPRENTICE


લાયકાત


ફક્ત ધો. ૧૦ પાસ કે તેથી વધુ


સ્ટાઈપન્ડ (માસિક)


પ્રથમ વર્ષ

[ads id="ads1"] 

12,000


દ્વિતીય વર્ષ


13000


તૃતીય વર્ષ


14000


• લાભો સેફ્ટી શૂઝ, યુનીફોર્મ


• સુવિધાઓઃ કેન્ટીન, બસ


પુરૂષઃ ઉંમરઃ ૧૮-૩૫ વર્ષ સુધી, વજનઃ ૫૦ કિલોથી વધારે, ઊંચાઈઃ ૫.૫ ફૂટથી વધુ


♦ ઉપરોક્ત યોગ્યતા ધરાવતા ઉમેદવારોએ તેમના પ્રમાણપત્રો અને ૧૦ (દસ) ફોટા સહિતની અરજી સાથે નીચે જણાવેલ તારીખ, સ્થળ અને સમયે હાજર રહેવું.


• જરૂરી ડોક્યુમેન્ટ્સ (આધાર કાર્ડ, પાન કાર્ડ, ૧૦-૧૨/ ITIની માર્કશીટ + Certificate, L.C., બેન્ક પાસબુકની કોપી) બધા ડોક્યુમેન્ટ્સની ૪(ચાર) ઝેરોક્ષ કોપી લાવવી.

[ads id="ads2"] 

• જે ઉમેદવારના આધાર કાર્ડમાં જન્મ તારીખ પૂરી લખેલ હશે (તારીખ/માસ/વર્ષ) તે ઉમેદવારોને જ આ જગ્યા માટે યોગ્ય ગણવામાં આવશે. Jay Ads


પાન કાર્ડ આવશ્યક છે.


તા. ૧૬ થી ૨૦ મે, ૨૦૨૩ ૦ સમયઃ સવારે ૦૯ થી ૧૨ સુધી


સ્થળઃ અપોલો નોલેજ ઈન્સ્ટિટ્યુટ, અપોલો ટાયર્સ લીમીટેડ,


ગામ-લીમડા, તા. વાઘોડીયા, જી. વડોદરા. hitesh.parmar@apollotyres.com

Previous Post Next Post