IFFCO Limited Gujarat jobs for Chemical Engineer Mechanical Engineer Civil Engineer Electrical Engineer Instrument Engineer etc apply now

 IFFCO


पूर्णत: सहकारी स्वामित्व Wholly owned by Cooperatives


ઇફકો – કંડલા


ઇંડીયન ફારમર્સ ફર્ટિલાઇજર કો-ઓપરેટીવ લિમિટેડ - કંડલા પ્લાન્ટમાં એપ્રેન્ટીસ એક્ટ 1961, હેઠળ સત્ર 2023-2024 માટે એપ્રેન્ટીસ જોઈએ.


ડિસિપ્લીન: ડીપ્લોમા - મેકેનિકલ, ઇલેકટ્રીકલ, કેમિકલ, સિવિલ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન અરજી આપવાની પ્રક્રિયા:

[ads id="ads1"] 

જે ઇચ્છુક ઉમેદવાર હોય તેણે www.iffcoyuva.com વેબસાઈટ પર જઈને IFFCO_KANDLA


- Diploma Apprenticeship 2023 પર ક્લિક કરીને દર્શાવેલા યોગ્યતાના માપદંડ વાંચવું. જો તમે ઉલ્લેખિત માપદંડ હેઠળ આવતા હોય ત્યારે જ BIO-DATA FORM ડાઉનલોડ કરવું અને તેમાં તમારી માહિતી લખવી અને એની સાથે દર્શાવેલા દસ્તાવેજોની સૂચિ ની પ્રમાણિત નકલ જોડી નીચે દર્શાવેલ સરનામું પર તારીખ 17.06.2023 સુધી મોકલવી રહેશે. કવર ઉપર તમારું નામ અને ડિસિપ્લીનનું નામ અચુક લખવું.

[ads id="ads2"] 

નોંધ: 1) ઉમેદવાર જેણે આ પહેલા એપ્રેન્ટીશીપ ટ્રેનીંગ કરેલ હોય અથવા અરજી માં અધુરી માહિતી પ્રાપ્ત હશે તો અરજી રદ્દ કરવામાં આવશે.


ડેપ્યુટી જનરલ મેનેજર (કાર્મિક અને પ્રશાસન) ઇફકો – કંડલા (કચ્છ), ગુજરાત – 370210

Previous Post Next Post