Atul Limited Vapi Interview in 30th July 2023 jobs for Production Department Utility Department Maintenance Department Electrical Department Dm Water plant Second Class Boiler Operator etc check now

 atul


અતુલ લિમિટેડ માટે કાયમી ભરતી


૧૯૪૭ માં સ્થાપિત, અતુલ લિમિટેડ (લાલભાઈ ગ્રુપની કંપની) કે જે મુખ્યત્વે ૭ બિઝનેસ જેવા કે એરોમેટીકસ, બલ્ક ઈન્ટરમીડીયેટસ અને કેમિકલ્સ, કલર્સ, ક્રોપ પ્રોટેકશન, ફલોરાસ, ફાર્માસ્યુટીકલ્સ અને ઈન્ટરમીડીયેટસ તથા પોલીમર્સ, ધ્વારા રૂા.૫૦૦૦ કરોડનું ટર્નઓવર ધરાવતી કંપની છે અને કંપનીનાં ઉત્પાદન એકમો (manufacturing sites) અતુલ (વલસાડ), અંકલેશ્વર, પાનોલી, તારાપુર અને અંબરનાથ (મહારાષ્ટ્ર) ખાતે આવેલ છે. કંપની તેની સહાયક કંપનીઓ ધ્વારા તેના અમેરીકા, યુકે, યુએઈ, ચાઈના તથા


બ્રાઝીલ જેવા દેશોમાં આંતરરાષ્ટ્રીય ગ્રાહકોને સેવા ઓપે છે. અતુલ, વલસાડ માટે પ્રતિભાશાળી, પ્રમાણિક અને મહેનતુ ઉમેદવારોની નીચે મુજબ જરૂરીયાત છે.


હોદ્દો

[ads id="ads1"] 

1 મિકેનીક ફીટર


આઈ.ટી.આઈ. (ફીટર)

૩ થી ૭ (વર્ષ)

જે તે કંપનીના પાવર પ્લાન્ટ એન્જીનીયરીંગ વિભાગમાં ફીટર તરીકેનો અનુભવ હોવો જરૂરી છે.


2

ડી. એમ. વોટર પ્લાન્ટ ઓપરેટર

આઈ.ટી.આઈ.(એ.ઓ.સી.પી.) બી.એસ.સી.(કેમેસ્ટ્રી)

૩ થી ૭ (વર્ષ)

જે તે કંપનીમાં ડી. એમ. વોટર પ્લાન્ટ ઓપરેશનનો અનુભવ હોવો જરૂરી

 

3

સેકન્ડ કલાસ બોઈલર એટેન્ડન્ટ

સેકન્ડ કલાસ બોઈલર એટેન્ડન્ટ સર્ટીફીકેટ

૩ થી ૭ (વર્ષ)

જે તે કંપનીમાં AFBC | CFBC કોલ ફાયર્ડ બોઈલર ઉપર સેકન્ડ કલાસ બોઈલર એટેન્ડન્ટ તરીકે અનુભવ હોવો જરૂરી છે.


4

વાયરમેન ! ઈલેકટ્રીશિયન

આઈ.ટી.આઈ.(વાયરમેન । ઈલેક્ટ્રીશિયન)

૧ થી ૩ (વર્ષ)

જે તે કંપનીના પાવર પ્લાન્ટ 1 ટર્બાઈન । એન્જીનીયરીંગ વિભાગમાં વાયરમેન । ઈલેકટ્રીશિયન તરીકે અનુભવ હોવો જરૂરી છે. આ હોદ્દા માટે સરકાર માન્ય લાઈસન્સ હોવુ જરૂરી છે.


5

પ્રોડકશન પ્લાન્ટ ઓપરેટર

આઈ.ટી.આઈ. (એ.ઓ.સી.પી.)

૩ થી ૧૦ (વર્ષ)

પ્રોડકશન પ્લાન્ટ ઓપરેટરના હોદ્દા માટે કેમીકલ્સ । ફાર્મા । કલર્સ । ક્રોપ પ્રોટેકશન । પોલીમર્સ કંપનીનો અનુભવ હોવો જરૂરી છે.


6

યુટીલીટી પ્લાન્ટ ઓપરેટર

આઈ.ટી.આઈ. (આર.એફ.એમ.)

૨ થી ૪ (વર્ષ) 

|રેફ્રિજરેશન એન્ડ એર-કન્ડિશનીંગ મિકેનીક તરીકે કેમીકલ પ્લાન્ટ નો અનુભવ હોવો જરૂરી છે.

[ads id="ads2"] 

ઈચ્છુક ઉમેદવારોએ વાક ઈન (walk-in) ઈન્ટરવ્યુમાં તેમના વિગતવાર બાયોડેટા, ફોટોગ્રાફ તથા એજયુકેશનલ સર્ટીફીકેટસની ઝેરોક્ષ કોપી તથા અનુભવ અને પગારની પૂરેપૂરી વિગતો સાથે નીચે જણાવેલ તારીખ, સમય અને સ્થળે ઈન્ટરવ્યુ માટે અચુક હાજર રહેવું. ઉમેદવારો પોતાનો વિગતવાર બાયોડેટા recruits_associates@atul.co.in પર મોકલી શકે છે.


તારીખ અને વાર


જુલાઈ ૩૦, ૨૦૨૩ - રવિવાર


સવારે ૯.૩૦ થી બપોરે ૪.૦૦


સુધી


સમય


સ્થળ


હોટલ વૂડલેન્ડસ

નેશનલ હાઈવે નંબર ૮, દેસાઈ ઓટોમોબાઈલ પાસે, બલીઠા, વાપી. ગુજરાત


એચ આર ડીપાર્ટમોન્ટ અતુલ લીમીટેડ અતુલ - ૩૯૬ ૦૨૦, ગુજરાત www.atul.co.In

Previous Post Next Post