Automotive industry Ahmedabad jobs for 10th pass 12th pass ITI apply now



🔶 Automotive industry Ahmedabad jobs for 10th pass 12th pass ITI apply now 


🔶*WALK IN INTERVIEW*

*ભારત ની નામાંકિત ઑટોમોટિવ પાર્ટ્સ બનાવતી કંપની ચાંગોદર, અમદાવાદ પ્લાન્ટ માટે ભરતી*

*જગ્યા* - 100+

*પોસ્ટ* - સ્ટુડન્ટ ટ્રેઈની (ભણતર સાથે કમાઈ)

*ઉમર* - ૧૮ થી ૨૪ વર્ષ (જોઈનીંગ ના સમય), ફક્ત પુરુષ વિધાર્થીઓ માટે

*યોગ્યતા* - ધોરણ ૧૦ પાસ અને ITI પાસ, અથવા ફક્ત ધોરણ ૧૨ પાસ

*જરૂરિયાત ટ્રેડ* - ફિટર, ટર્નર, મશીનીસ્ટ

*જરૂરિયાત અને ફરજિયાત ડોક્યુમેન્ટ્સ:*
A. 10th, 12th , and ITI પાસ સર્ટિફિકેટ
B. 10 પાસપોર્ટ સાઈઝ ફોટોસ
C. ડોમિસાઇલ સર્ટિફિકેટ
D. ગેપ સર્ટિફિકેટ - ૧૦ રૂ ના સ્ટેમ્પ પેપર ઉપર (ગેપ હોય તોજ)
E. મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ

*કાર્ય દિવસ* - ૬ દિવસ કંપની માં (૮ કલાક પ્રતિ દિવસ) ; ૫ દિવસ Theroy Class (૨ કલાક પ્રતિ દિવસ)

*સ્કોલરશીપ:*
*પ્રથમ વર્ષ* રૂ ૮૫૦૦/- અને રૂ ૧૦૦૦/- (૧૦૦% હાજરી હોય તો) = *રૂ ૯૫૦૦/-* પ્રતિમાસ

*બીજુ વર્ષ* રૂ ૯૦૦૦/- અને રૂ ૧૦૦૦/-  (૧૦૦% હાજરી હોય તો) = *રૂ ૧૦૦૦૦/-* પ્રતિમાસ

*ત્રીજુ વર્ષ*  રૂ ૯૫૦૦/- અને રૂ ૧૦૦૦/-  (૧૦૦% હાજરી હોય તો) = *રૂ ૧૦૫૦૦/-* પ્રતિમાસ

*સુવિધાઓ:*
A. સેફટી સૂઝ, કંપની યુનિફોર્મ, ભણતર માટે ની ફ્રી મટેરીઅલ
B. કાર્ય દિવસ પર કંપનીમાં એક સમય ફ્રી જમવાનું
C. ઈન્સુરન્સ ( રૂ ૧,૦૦,૦૦૦ મેડિકલ અને રૂ ૮,૦૦,૦૦૦ અકસિડેન્ટલ)

*કોર્સ ને સફળ રીતે પાસ કાર્ય પછી સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત ૩ વર્ષીય ડિપ્લોમા (મેકેનિકેલ એન્જિનિરીંગ) આપવા માં આવશે*.

*ઇન્ટરવ્યૂ માટે સંપર્ક:*

*6351464602/9563746579/7602915599*
(કોલ કરવા નો સમય - સવારે ૧૧:૦૦ થી શાંજે ૫:૦૦ સુધીજ)

*આ તક ગુમાવશો નહીં* - *તાત્કાલિક જોઈનીંગ આપવામાં આવશે*

*તમારે મિત્રો ને પણ જણાવો અને જો આ તક તમારે માટે યોગ્ય ના હોય તો આગળ ફોરવર્ડ કરવા વિનંતી*

*ધન્યવાદ*

🔶 Reference - Industrial Guide

Always write reference for better attention.

We are Posting direct Company Jobs Walk-in Interviews data daily


We had prepared Interview Questions book which Contains Chemical, Pharma, Safety, HR, Interview Questions asked frequently in interviews.

🔶 Contribute - Interview Questions book
We are developing Interview Questions book
Please submit your interview question


🔶Upload your Latest Resume - Click here
When we get job suitable to you we can contact you. Please upload your updated Resume


🔶Social Media we available 
WhatsApp - Join now
Facebook Page - Like now
Telegram - Join now
Android App - Install now
LinkedIn - Follow us
YouTube - Subscribe now

🔶WhatsApp Pro Groups - Click here
Our services are free for all But if you want to join Pro group we have something special content for you. 

Naitik Patel | Sachin Patel

Kruti Patel

Jatin Patel
www.mrjobs24.com

Share this post to support us

Previous Post Next Post