MRF Limited Dahej interview in 13th August 2023 jobs for Company Apprentice check now

 IF વોક- ઇન ઇન્ટવ્યુ


એમ.આર.એફ. લિમિટેડ (એમ.આર.એફ. ટાયર) – દહેજ, ભરૂચમાં તેના નવા પ્લાન્ટ માટે ભરતી કરી રહી છે.


પદ : કંપની એપ્રેન્ટિસ (આ ગવર્મેન્ટ એપ્રેન્ટિસ નથી, કંપની જોબ છે) સુવિધાઓ :- કેન્ટીન, રહેવાની સગવડ, કંપની બસ

[ads id="ads1"] 

પગાર : પહેલા વર્ષમાં રૂા. ૧૩,૦૦૦/-, બીજા વર્ષમાં રૂ।. ૧૬,૨૦૦/-, ત્રીજા વર્ષમાં રૂા. ૧૦,૨૦૦/- લાયકાત : ધોરણ ૧૦ પાસ અથવા ધોરણ ૧૨ અથવા કોઇપણ ૧ વર્ષ નો કોઈપણ આઈ ટી આઈ ટ્રેડ.


ઉમર : ૧૮-૨૫ ન્યૂનતમ ઊંચાઈ અને વજન: ૫*૪” અને ૪૫ કિલો

[ads id="ads2"] 

ઓરિજિનલ ડોક્યુમેન્ટ + ૧ સેટ ઝેરોક્ષ કોપી (ફરજીયાત) : ૧. મૂળ માર્કશીટો ૨. આધાર કાર્ડ 3. બે પાસપોર્ટ સાઇઝ ફોટો તારીખ અને વાર: ૧૩/૦૮/૨૦૨૩, રવિવાર, સમય : સવારે ૮:૩૦ વાગે,


સ્થળ : સબરી સ્કૂલ, વિષ્ણુ આયપ્પા મંદિર કોમ્પ્લેક્ષ, ઝાડેશ્વર રોડ, ભરૂચ – ૩૯૨૦૧૧. અથવા અરજી ઇ-મેઇલ કરો : bhavik.patel@mrfmail.com Mob. No. 6358875610 નોંઘ : Diploma, Graduate કરી રહેલ કે કરી ચૂકેલ ઉમેદવારોનો સ્વીકાર કરવામાં આવશે નહીં.

Previous Post Next Post